Posts

Showing posts from March, 2020

વન વગડાની વનસ્પતિ :- વિકળો

Image
ઉપયોગ : પાન કમળાના રોગથી અક્સીર દવા તરીકે વપરાય છે. છાલને વાટી એરંડી વાળા તેલ માંથામાં નાખવાથી દુ:ખાવામાં તેમજ પાનની રાખ અને ઘીનું મિશ્રણ ચામડીના ચીરા વાઢીયા ઉપર લગાડવાથી મટે છે .

ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને. (જવાસો)

આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિતીનો છે ☘🌿🍃🍁🍂🌱🍀🌾🌴 જવાસો જવાસાનો એક થી ત્રણ ફુટ ઉચો છોડ ખેતરોમાં, વગડામાં અને ખડાઓમાં ઉગી નીકળે છે આખો છોડ પીળાશ પડતા લીલા રંગનો હોવા છતાં ઉનાળામાં લીલાછોમ હોય છે તેને ફાગણમાં ફુલ આવે છે અને ઉનાળામાં તેની શીંગો પાકે છે જવાસો મધુર, કડવો, તુરો, શીતળ, હલકો અને મળને સરકાવનાર છે તે કફ, મેદ, ભ્રમ, પીત્તવીકાર, વમન અને તાવ મટાડે છે. 👉🏽 *જવાસાનું બારીક ચુર્ણ દુધમાં લસોટી નાકમાં ટીપા પાડવાથી થોડીવારમાં જ નસકોરી બંધ થાય છે.* ભરતભાઇ કાનાબાર ના વહાટ્સએપમાંથી સાભાર 🙏🏼🕉🙏🏼🕉🙏🏼🕉🙏🏼🕉🙏🏼