નારિયળના છોતરાની મદદથી એક દિવસમા જ કરો પીડાદાયક હરસ નો સચોટ ઈલાજ

જો મિત્રો તમે કોઈ હરસ ની બીમારીથી પરેશાન છો ? તો આ ઉપચાર તમારી માટે બ્રમાસ્ત્ર થી ઓછો નથી. આ પ્રયોગ થી કેટલી પણ જૂની હરસ ફક્ત 2-3 દિવસમાં મટી જાય છે. આ ઉપાય થી એક દિવસમાં જ રક્તસ્ત્રાવ બંધ થઇ જશે. જે ખુબ સસ્તું અને અસરકારક ઉપાય છે. આવો જાણીએ આ પ્રયોગ.

હરસનો ઈલાજ માટે નારિયળના છોતરા વાપરો

આ માટે નારિયળના છોતરા લઇ એક માચીસથી સળગાવી ને બાળીને ભસ્મ બનાવી નાખો. આ ભસ્મને નાની શીશીમાં ભરીને રાખો. એકાદ કપ છાસ કે દહીંની સાથે ભસ્મ 3-4 gm ખાલી પેટ દિવસમાં 3 વાર ફક્ત એક દિવસ લેવાનું છે. આ માટે દહીં કે છાસ તાજી હોય એ જરૂરી છે. ગમે તેવી પણ જૂની હરસની બીમારી કેમ ન હોય, એક બે દિવસમાં સારું થઇ જશે. અને એક દિવસ મા કદાચ અસર ના કરે તો જ્યાં સુધી સારું નાં થાય ત્યાં સુધી આ ઉપચાર ચાલુ રાખો.

આ પ્રયોગ કોઈ પણ પ્રકારના રક્તસ્ત્રાવને રોકવામાં અસરકારક છે. સ્ત્રીના માસિક ઘર્મમાં વધારે રક્તસ્ત્રાવ કે શ્વેત પ્રદરની બીમારીમાં પણ ખરો ઉતરે છે. વમન કે હિચકી ના રોગમાં પણ આ ભસ્મ એક ઘૂંટ પાણીની સાથે લેવી જોઈએ. આ પ્રકારના નુસખાઓ મંદિરોમાં અને મઠોમાં સાધુ સન્યાસિઓ દ્વારા કરવામાં આવેલ છે.

આ નાળિયેર ના છોતરાના ઉપચારથી ઘણા બધા ને ફેર પડ્યો છે તે લોકો એ મેસેજ કરી ને પણ જણાવ્યું છે એટલે વિશ્વાસ રાખી ને જરૂર અજમાવજો.

પણ હા યાદ રાખવું કે ભસ્મ ના સેવન ના એક કલાક પહેલા અને એક કલાક પછી કઈ પણ ખાવાનું થતું નથી. જો રોગ વધારે પ્રમાણમા હોય અને એક દિવસમાં અસર થતું ના હોય તો તમે આને 2 કે 3 દિવસ લઈને જુઓ.

સાભાર :-“MojeMustRam (ફેસબુક)

Comments

Popular posts from this blog

વન વગડાની વનસ્પતિ :- વિકળો

ગળજીભી (ભોંય પાથરી)

કુવાડિયો છોડનો પરિચય