બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર આભાપરા
ભાણવડથી ફક્ત ૫ કિલોમીટરના અંતરે આવેલો બરડો ડુંગર....
કહેવાય છે જે અમુક ઔષધિઓ બરડામાં મળે છે દુનિયામાં બીજે ક્યાંય નથી મળતી આ ફોટોઝ ત્યાંની ઉંચી ટેકરી પર આવેલા આભાપુરાના છે.
બરડા ડુંગરની ઊંચી ટોચ
ત્રિકમજીબાપુની સમાધિ સ્થળ
ઘુમલીથી ટ્રેકિંગ કરીને જવાય
ભૃગુકુંડ પાસેથી પણ જવાય
જામનગર થી પોરબંદર જવાના રસ્તે
ત્રણ પાટીયા પછી મોડપર ગામ પહેલા
કપુરડી નેસથી ઘુમલી જવાનું રહશે.
ત્યાંથી ટ્રેકિંગ કરીને જવાય.





કહેવાય છે જે અમુક ઔષધિઓ બરડામાં મળે છે દુનિયામાં બીજે ક્યાંય નથી મળતી આ ફોટોઝ ત્યાંની ઉંચી ટેકરી પર આવેલા આભાપુરાના છે.
બરડા ડુંગરની ઊંચી ટોચ
ત્રિકમજીબાપુની સમાધિ સ્થળ
ઘુમલીથી ટ્રેકિંગ કરીને જવાય
ભૃગુકુંડ પાસેથી પણ જવાય
જામનગર થી પોરબંદર જવાના રસ્તે
ત્રણ પાટીયા પછી મોડપર ગામ પહેલા
કપુરડી નેસથી ઘુમલી જવાનું રહશે.
ત્યાંથી ટ્રેકિંગ કરીને જવાય.
Comments
Post a Comment