કુવાડિયો છોડનો પરિચય



કુવાડિયાનાં બીજ પશુઆહાર માં વપરાય છે

કુવાડિયો છોડ નાના હોય ત્યારે ભાજી ના ભજીયા કે મુઠીયા સરસ લાગે છે. એના બી પશુ આહાર માં વપરાય છે,ભમરી ના ડંખ પર એનો રસ લગાવવામાં આવે તો સારું થઇ જાય છે.

ધાધર ખરજવા માટે અકસીર દવા શીંગમાંથી બી કાઢી ફટકડી,કપૂર, લીમડો,લીંબુ નો રસ,પાણાફાટ આ બધાનો લેપ કરી લગાડવાથી 100% ધાધર (ફન્ગલ ઇન્ફેકશન) મટે છે

બી સુકાઇ જાય પછી તવાપર સેકીલેવાના પછી વાટીને ચાળી લેવુ પછી કોફીના બદલે ઉકાળી ને પીવું તમે એકવાર પીસોતો કોફી ને ભૂલી જાસો

Comments

Post a Comment

Popular posts from this blog

ગળજીભી (ભોંય પાથરી)

વન વગડાની વનસ્પતિ :- વિકળો