મામેજવો છોડનો પરિચય



Enicostema littorale મામેજવો(ઝીણકુ કરિયાતુ) તરીકે ઓળખાય.

તાવ અને પેટના રોગો માટે અને પણ ડાયાબિટીસ મા પણ ફાયદાકારક છે..

કાળીજીરી, લીમડો અને મામેજવો, અનુક્રમે શિયાળા, ઉનાળા અને ચોમાસાના તાવમા અક્સીર ઊપયોગી છે. આ મામેજવામા કુદરતી સ્વરુપે ક્લોરોક્વીન ( quinine) હોય છે. જેથી કરીને શરદઋતુના મેલેરીયામા તે લેવાય છે.

સાભાર :- વન વગડો ફેસબુક ગ્રુપ

Comments

Popular posts from this blog

ગળજીભી (ભોંય પાથરી)

વન વગડાની વનસ્પતિ :- વિકળો

કુવાડિયો છોડનો પરિચય